Friday, March 15, 2013

સાયકલ રેલી  
શરમ છોડો સાયકલ ચલાવો       
પર્યાવરણ બચાવો
24 નવેમ્બર 2010 ના રોજ આયોજિત રેલીમાં 63 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રેલી વિરાટનગર અમદાવાદ થી વિવેકાનંદ ફાર્મ કુબડ્થલ ગઈ હતી। કુલ 40 કિમી ની આ રેલીને અમદાવાદ બિલ્ડર્સ એસોસીએશન ના પ્રમુખ બાબુભાઈ વોરા તથા ફાર્મ ના માલિક દિલીપભાઈ કોઠીયા એ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવી હતી। ગૌરવની વાત : આ રેલીમાં સાયકલ ચલાવીને સાથે જોડાયા બાબુભાઈ વોરા, દિલીપભાઈ કોઠીયા , ભુપતભાઈ ભાલાળા તેમજ વર્તમાન ધારાસભ્ય જગદીશ પંચાલ ....
આ રેલીના હોલ સ્પોન્સર શ્રી ગણેશ સાયકલ, વિરાટનગર ...સ્પોર્ટ કેપ, ટીશર્ટ , નીમ્બુજ બોટલ, બિસ્કીટ, સોલ્ડર બેગ વગેરે વગેરે ...









1 comment: