Sunday, March 3, 2013

તા. 25-2-2013, સોમવાર ના રોજ સાંજે 8.30 કલાકે મોટા ચિલોડા પાસે સરદાર પટેલ રીંગ રોડ પર ગામઠી -2 માં યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર યુનિટની આગામી કાર્યક્રમ ના પૂર્વ આયોજિત માટે એક મીટીંગ યોજાઈ ગઈ। આ મીટીંગમાં 21 સભ્યો હાજર રહ્યા હતા। ડીનર સાથે મીટીંગ અઢી કલાક ચાલી હતી। આ મીટીંગમાં સર્વાનુમતે આગામી ત્રણ વર્ષ માટે યુનિટના પ્રેસીડેન્ટ તરીકે અશોક પાટીલ (ગણેશ સાયકલ ) વરણી કરવા આવી છે। હવે પછી અલગ અલગ કમિટી વાઈસ ચેરમેન ની નિયુક્તિ કરવામાં આવશે।

ફાઉન્ડર & સેક્રેટરી - મુકેશ પડસાળા  


ફાઉન્ડર & ચેરમેન-રાજીવ દેસાઈ
 

પ્રેસિડેન્ટ - અશોક પાટીલ  



ટ્રેઝરર - ઘનશ્યામ તારપરા 

ઓર્ગે સેક્રેટરી - રાજેશ શ્યાની 
 

કમલેશ કાયસ્થ  
 

જીતેન્દ્ર સતાસિયા  

ભરત મામદપરા 
 

કુલદીપ ઝાલા 
 

નીતિન પટેલ 
 

વંદના સેવક 

યોગેશ કડિયા  

રોહિત માલવિયા  

મીતેશ પટેલ 

દશરથ પટેલ 
 
હાર્દિક  ધડુક 



No comments:

Post a Comment