Tuesday, July 7, 2015

." શરમ છોડો સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો "

શહેરના  માર્ગો  પર  દોડતા  વાહનોથી  ફેલાતા  પ્રદુષણના  કારણે  સૌ  કોઈ  ચિંતિત  છે. પરંતુ  તેનો  અસરકારક  ઉકેલ  શોધવામાં  કોઈને  રસ  નથી. આપણે  ત્યાં  તો  આધુનિક મહારાજાઓ  (રાજકારણીઓ) તો  સાયકલ સવારી  જાણે  ભૂલી  જ  ગયા  છે. પરંતુ  સામાન્ય  માણસ  પણ  સાયકલ ચલાવવામાં  નાનમ  અનુભવે  છે. "યજા  રાજા  તથા  પ્રજા." ...મુકેશ  પાટીલ  & પટેલ(પડસાળા) . ..8  જુલાઈ  2015. ..સવારે 6 to 7.15 ...રૂટ  ઠક્કરબાપાનગર એપ્રોચ થી નરોડા બેઠક & રીટર્ન  .continue  for daily routine. ..Please welcome. ..support us. .ફોર અવર મુવમેન્ટ। ." શરમ છોડો સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો "

No comments:

Post a Comment