Thursday, March 23, 2017

YHAI Trekking Camp for Student

સમર ટ્રેકિંગ કેમ્પ
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત ડેલહાઉસી  ખાતે 10 થી 16 વર્ષના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સમર ટ્રેકિંગ કેમ્પમાં રજીસ્ટ્રેશન તા. 30 માર્ચ પહેલા આપના પાલ્યનું નામ નોંધાવીને નિશ્ચિંત બનો... મુકેશ પડસાળા,(સેક્રેટરી, અમદાવાદ બાપુનગર ) 106 શાયોના આર્કેડ, શ્યામ શિખરની પાસે, બાપુનગર, અમદાવાદ. મો. 9374639777
1 comment: